Poets

traumel der trennung / આ લડખડવું , વિખૂટા પડતાં

traumel der trennung morgens vor dem spiegel ich
träumend denk und dreh
um dich da wird die kehle
mir noch eng denn du sagst
durch welches öhr willst du
dass ich schlüpf um dich da
rauszudrehen sage ich hat
mir gerade noch gefehlt
dass durch zu vieler spiegel
dreh ich dich nirgends mehr
versteh der an der gläser dreh
glaubt er säh wie ich mir uns
als wir gedacht darin ein du das
drückt und noch mit schaum
durch die zähne zu mir spricht
was mussst du wütend sein dabei
obwohl, welch blitz, du durch den
spiegel lachst als drehte mich
um dich noch immer munter
ich und schaute nie an dir

vorbei

આ લડખડવું , વિખૂટા પડતાં સવારે અરીસાની સામે હું
સ્વપ્નીલ આંખે વિચારું છું
ને તારી પરિક્રમા કરું છું
તે જ ઘડીએ મારો કંઠ રૂંધાઇ જાય છે
કેમ કે તું મને આમ પૂછે છે :
સોયના નાકામાંથી ઊંટની જેમ તું મને આમાંથી નીકળવાનું કહે છે ?
હું કહું છું : શું આ જ કહેવાનું બાકી રહી ગયું'તું -
તું આમ અસંખ્ય અરીસાઓના જુઠાણા ફેરવતો રહે છે
કે હું તને હવે સમજી જ શકતી નથી, -
તને, એક વ્યક્તિ રૂપે.
જે વિચારે છે કે આમ અરીસાઓનું ફરવું જોયા કરીને
તું સમજી જશે કે હું શું વિચારું છું આપણા  દામ્પત્ય વિષે.
એ તું જ છે જે મારું ભારણ વધારે છે
ને મારી સાથે વાત કરે છે ટૂથપેસ્ટના ફિણફિણાળા દાંત સાથે.      
તારે કેટલા ક્રોધાયમાન થવાનું છે?
જો કે અરીસામાં તો ઝગમગે છે
તારું હાસ્ય
જાણે હું હજીય તારી ફરતે પરિક્રમા કર્યા કરવાની છું
ખુશી ખુશી
હવે મેં દૃષ્ટિ ફેરવી લીધી છે
તારાથી દૂર, તારાથી પેલે પાર.

Translation Gujarati: Neerav Patel

separation spin The English version below is a standard translation and not a direct result of the ‘Poets Translating Poet’ Encounter.

early moring at the mirror i’m
dreaming look i’m going but
breathless swivel round and
suddenly the air is thin you
bend into my ear to whisper
why can’t i come round i’ll
winkle you out the mirror
splinters light bends back i
see i’m only flailing not
going at all a blurring spiral
on an axis where you see the
face mine at every bend on
every label say i’m your you
it’s going to hurt you jerking
round to spit your rage out
through the foam and will i round
on gleaming you i’m sure you
think i’m going to blithely be for
you the circling moon and never
bend this time to whirl
away

Translation: Iain Galbraith

 

Biography Ulrike Draesner

More Poems
rohling /
ઘડતર / कोन कार्डबोर्डचा (पहिला दिवस शाळेचा)


tod einer maus /
ઉંદરનું મોત / एका उंदराचा मृत्यू


what is poetry? /
કવિતા શું છે ? / कविता म्हणजे काय ?